દિલ જો CPU હોત તો બધી યાદોને SAVE કરી શકતા



મગજમાં જો PRINTER હોત તો વિચારોની PRINT OUT કાઢી શકતા,


ધડકનોમાં જો PEN DRIVE હોતી તો ઝીંદગીના BACK OUT લઇ લેતા,


મનમાં જો BLUETOOTH હોત તો વાતો ને TRANSFER કરી લેતા,


આંખોમાં જો WEBCAM હોત તો તસ્વીરો ને RECEIVE કરી શકતા,


કાશ...

ઝીંદગી પણ એક COMPUTER હોતી તો એને પણ RESTART કરી લેતા...

0 comments:

Post a Comment

 
Top